ગુજરાતની સરકારી પરીક્ષાઓ માટે Smart Exam Platform
CBRT Guru દ્વારા સરકારી પરીક્ષાઓ માટે જરૂરી માહિતી મેળવો અને Computer-Based Exam જેવી realistic practice કરીને તમારી તૈયારીને વધુ મજબૂત બનાવો.
ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? / Gujarat state was formed in which year?
QUESTION PALETTE
દરેક Government Exam માટે જરૂરી માહિતી એક જ જગ્યાએ
Real Government Exam Style Practice
CBRT Guru Appમાં Computer-Based Government Exam જેવી realistic practice experience મેળવો.
Exam જેવી time limit સાથે practice કરો અને time management improve કરો.
Negative marking સાથે realistic exam practice.
Test complete થયા પછી તમારા marksની calculation જુઓ.
Test submit કર્યા પછી તરત તમારું result જુઓ.
Total marks, accuracy, correct/wrong answers અને time taken સાથે detailed analysis.
તમારા score અને available data ના આધારે rank/performance analysis જુઓ.
તમારી exam performance અને rank-related informationની PDF report જુઓ.
Friends ને refer કરો અને eligible referral activity મુજબ referral bonus મેળવો.
6 screens, one seamless flow
જેવું Real Exam, એવી જ Smart Practice!
CBRT Guru Appમાં practice કરતી વખતે તમને Computer-Based Exam Environmentનો realistic experience મળે છે — speed, accuracy અને time management સાથે.
Question
Timer
Question Palette
Mark for Review
Next / Previous
Test આપો. Result જુઓ. Performance સમજો.
Government exam-style test શરૂ કરો.
Timer અને negative marking સાથે test આપો.
Test complete કરીને submit કરો.
તમારા marks અને result તરત જુઓ.
Accuracy, correct/wrong answers, negative marks અને time taken જુઓ.
Prepare for Your Target Government Exams
CCE, Clerk અને અન્ય ભરતી
Class 1, Class 2 અને અન્ય competitive exams
PSI, ASI, Constable વગેરે
Talati, Junior Clerk અને અન્ય Panchayat-level ભરતી
One dedicated information page per exam — example: GSSSB CCE
આ જ structure અન્ય covered exams માટે પણ રાખવામાં આવશે.
Refer More. Climb the Rank. Win More.
CBRT Guru પર સૌથી વધુ referrals લાવનારા usersની ranking અહીં જોઈ શકાય છે.
No matching employee found.
ઉપરના names/location/count/winning gift example data છે — live website પર actual data બતાવવામાં આવશે.
Official OJAS Application Process — Step-by-Step Guide
OJAS પર Government Jobનું application form ભરતી વખતે કઈ માહિતી ભરવી, કયા documents તૈયાર રાખવા અને final submission પહેલાં શું check કરવું તેની સરળ guide.
OJAS link ને હંમેશા official website તરીકે જ ઓળખો — કોઈ third-party link પર application form ન ભરો.
જે ભરતી માટે અરજી કરવી છે તેની official advertisement પસંદ કરો અને eligibility તથા important dates પહેલા check કરો.
View Advertisement →"Apply" અથવા સંબંધિત application option પસંદ કરીને application process શરૂ કરો.
Start Application →અહીં સામાન્ય રીતે personal information ભરવાની હોય છે:
તમારી qualificationની વિગતો advertisementમાં આપેલી requirement પ્રમાણે દાખલ કરો. Possible fields:
Final Submit પહેલાં આખું application form ધ્યાનથી check કરો.
જો આ ભરતીમાં application fee લાગુ પડતી હોય તો available payment method દ્વારા fee complete કરો.
Payment successful થયા પછી application/transaction details સાચવી રાખો.
બધી વિગતો verify કર્યા પછી application final submit કરો.
Application Number / Confirmation Number / Receipt મળ્યા પછી તેનો screenshot અથવા PDF સાચવી રાખો.
જો particular recruitmentમાં આવા options ઉપલબ્ધ હોય ત્યારે જ.
Official OJAS website પરથી.
Advertisement મુજબ required documents, photograph, signature અને અન્ય જરૂરી details તૈયાર રાખો.
ભરતીની official advertisement/application instructionsમાં આપેલી requirement પ્રમાણે.
Payment status verify કરો અને application/transaction details સાચવી રાખો.
Application/confirmation details save અથવા print કરો, જો option ઉપલબ્ધ હોય.
નહીં. Required details, documents, fee અને application instructions ભરતી પ્રમાણે બદલાઈ શકે છે.
સરકારી પરીક્ષાની મહત્વપૂર્ણ information એક જ જગ્યાએ.
Computer-Based Government Exam જેવી practice.
Real timer સાથે practice.
Marks, accuracy, time અને result જુઓ.
Available data ના આધારે rank-related analysis.
Information અને realistic practice બંને એક platform પર.
Practice like the real exam. Know your performance. Prepare smarter.
CBRT Guru ગુજરાતની સરકારી અને competitive exams માટેનું Digital Exam Information & Practice Platform છે.
Appમાં Real Exam Timer, Exam-style Practice, Negative Marking, Marks Calculation, Instant Result, Performance Analysis, Rank Analysis અને Referral System જેવી સુવિધાઓ મળે છે.
હા. Appમાં timer, exam interface, negative marking અને exam-style practice સાથે Computer-Based Exam જેવી practice કરી શકાય છે.
Test submit કર્યા પછી Marks, Correct Answers, Wrong Answers, Negative Marks, Accuracy, Time Taken અને Result જોઈ શકો છો.
હા. Available dataના આધારે Rank અને Category-wise Rank/Analysis જેવી information ઉપલબ્ધ થઈ શકે છે.
Friendsને CBRT Guru સાથે જોડીને eligible referrals મુજબ Referral Bonus/Prize મેળવી શકાય છે.
Leaderboardમાં Rank, Name, Referral Count અને Prize દેખાશે.
હા. Website પર Exam Notification, Eligibility, Age Limit, Exam Pattern, Selection Process, Important Dates, Answer Key, Result અને Cut-Off જેવી information મળશે.
હા. Website પર OJAS application process માટે step-by-step guide ઉપલબ્ધ રહેશે.
મુખ્યત્વે GSSSB, GPSC, Gujarat Police અને GPSSB જેવી government/competitive exams માટે information અને preparation content ઉપલબ્ધ રહેશે.
શક્ય હોય ત્યાં Official Notification અને Government Sourcesને priority આપવામાં આવશે.
Government Exam Information + Real Exam-like Practice + Performance Analysis એક જ platform પર ઉપલબ્ધ કરાવવો.
Prepare Smart. Practice Real. Perform Better.